Skip to main content

Admission Query List February 2022

 સવિનય જણાવવાનું કે Feb-2022માં પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ભરેલ છે, જેમાં આપના ખૂટતા પ્રમાણપત્રના લીધે આપનું પ્રવેશફોર્મ ને HOLD પર રાખવામાં આવેલ છે, જેથી આપે તાત્કાલિક તારીખ 06/04/2022 સુધી admission.info@baou.edu.in પર આપના ખૂટતા પ્રમાણપત્ર User ID/ UserName/ Application Form No. સાથે Mail દ્વારા મોકલવાના રહશે, જો આપ તારીખ 06/04/2022 સુધીમાં આપની ક્વેરીની પૂર્તતા નહિ કરાવો તો, આપની પૂર્તતા કર્યાં પછી આપને Next સત્રમાં પ્રવેશ આપવામાં આવશે જે આપની જાણ સારું.

Comments

Popular posts from this blog

Assignment Front Page

Download Below Page For Assignment Submission 

BAOU Assignment Download Step

CCC Practical Class